ગુજરાતી માં ગરજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગરજ1ગરજ2

ગરજુ1

વિશેષણ

 • 1

  ગરજવાળું.

ગુજરાતી માં ગરજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગરજ1ગરજ2

ગુરજ2

સ્ત્રીલિંગ

 • 1

  ગદા; મુદ્ગર.

મૂળ

फा. गुर्ज

ગુજરાતી માં ગરજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગરજ1ગરજ2

ગરજ

સ્ત્રીલિંગ

 • 1

  ખપ; જરૂર.

 • 2

  સ્વાર્થ.

મૂળ

अ.

ગુજરાતી માં ગરજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગરજ1ગરજ2

ગૅરેજ

નપુંસક લિંગ

 • 1

  મોટરને મૂકવાનું મકાન કે જગા.

મૂળ

इं.

ગુજરાતી માં ગરજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગરજ1ગરજ2

ગરજ

સ્ત્રીલિંગ

 • 1

  વાદળોનો ગડગડાટમેઘગર્જન.

મૂળ

हिं.

ગુજરાતી માં ગરજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગરજ1ગરજ2

ગૅરેજ

નપુંસક લિંગ

 • 1

  મોટર આદિ વાહનો રાખવાનું અને તેમનું સમારકામ કરવાનું સ્થાન.

મૂળ

इं