ગુરુજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુજન

પુંલિંગ & પુંલિંગ

 • 1

  વડીલવર્ગ (માબાપ, શિક્ષક ઇત્યાદિ).

ગર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્જન

નપુંસક લિંગ

 • 1

  ગર્જવું તે.

 • 2

  એથી થતો અવાજ.

ગર્જન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્જન

નપુંસક લિંગ

 • 1

  એક ઝાડ.

મૂળ

સર૰ हिं.