ગુર્જર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુર્જર

વિશેષણ

  • 1

    ગુજરાતનું.

મૂળ

सं.

ગુર્જર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુર્જર

પુંલિંગ

  • 1

    ગુજ્જર જાત.

  • 2

    ગુજરાત.

  • 3

    ગુજરાતનો વતની.

ગૂર્જર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂર્જર

વિશેષણ & પુંલિંગ

  • 1

    ગુર્જર.