ગુર્જરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુર્જરી

સ્ત્રીલિંગ

 • 1

  ગુજરાતણ.

 • 2

  રબારણ; ગોવાળણી.

 • 3

  એક જૂનો ગુજરાતી રાસ.

 • 4

  રાગની એક ઢબ.

 • 5

  ગુજરાતી ભાષા કે ગુજરાત રૂપી દેવી.

ગુર્જરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુર્જરી

વિશેષણ

 • 1

  ગુર્જર-ગુજરાત દેશને લગતું.

ગૂર્જરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂર્જરી

સ્ત્રીલિંગ

 • 1

  ગુર્જર; ગુજરાતનું.

ગૂર્જરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂર્જરી

પુંલિંગ

 • 1

  ગુજ્જર જાત.

 • 2

  ગુજરાત.

 • 3

  ગુજરાતનો વતની.