ગરજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગર્જના કરવી; ગાજવું.

  • 2

    મોટેથી બરાડવું; તડૂકવું.

મૂળ

सं. गर्ज्

ગર્જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્જવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગરજવું; ગર્જના કરવી; ગાજવું.

  • 2

    મોટેથી બરાડવું; તડૂકવું.