ગરજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરજી

વિશેષણ

  • 1

    ગરજવાળું.

ગૂરજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂરજી

પુંલિંગ

  • 1

    એક જાતનું ઠીંગણું કૂતરું.

મૂળ

સર૰म.गुरजी