ગરુડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરુડ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    એક પક્ષી.

મૂળ

सं.

પુંલિંગ & પુંલિંગ

  • 1

    કશ્યપનો વિનતાથી થયેલો પુત્ર; વિષ્ણુનું વાહન.

ગ્રેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રેડ

સ્ત્રીલિંગ

  • 1

    કક્ષા; દરજ્જો.

  • 2

    પગારનો ક્રમ કે પાયરી.

મૂળ

इं.