ગરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (અક્ષર) ઘૂંટવા.

મૂળ

જુઓ ઘસડવું; सं. घर्ष्

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ['ઘરર' ઉપરથી રવાનુકારી] ગળામાં બોલવું.

  • 2

    અવાજ ખેંચવો.