ગુજરાતી

માં ગરડોની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગરડો1ગરુડો2ગરેડો3ગરેડો4

ગરડો1

પુંલિંગ

 • 1

  ઘૂંટવાના અક્ષરોના કાગળ; ખરડો.

મૂળ

જુઓ ગરડવું

ગુજરાતી

માં ગરડોની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગરડો1ગરુડો2ગરેડો3ગરેડો4

ગરુડો2

પુંલિંગ

 • 1

  ગરોડો; ઢેડનો ગોર.

મૂળ

सं. गुरु પરથી

ગુજરાતી

માં ગરડોની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગરડો1ગરુડો2ગરેડો3ગરેડો4

ગરેડો3

પુંલિંગ

 • 1

  ઇમારતનો પાયો નાંખવા માટે ખોદેલો ખાડો.

મૂળ

સર૰ म. गराडा =ચીલો

ગુજરાતી

માં ગરડોની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગરડો1ગરુડો2ગરેડો3ગરેડો4

ગરેડો4

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી ગળામાં રેડી પરાણે પાવું તે (જેમ કે, બાળકને દવા).

 • 2

  ગરાડો; ઈમારતનો પાયો.