ગુજરાતી

માં ગરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગરણી1ગરણી2

ગરણી1

સ્ત્રીલિંગ

  • 1

    એક ઔષધિ.

મૂળ

सं. गिरिकर्णिका

ગુજરાતી

માં ગરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગરણી1ગરણી2

ગરણી2

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રી-ગુરુ.

  • 2

    ગરણીજી.

મૂળ

सं. गुरु ઉપરથી