ગુરુત્વક્ષેત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુત્વક્ષેત્ર

નપુંસક લિંગ

  • 1

    ગુરુત્વાકર્ષણની અસર પહોંચે તેટલું ક્ષેત્ર; 'ગ્રૅવિટેશનલ ફિલ્ડ'.