ગરથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરથ

પુંલિંગ

 • 1

  નાણું; પૈસો.

મૂળ

सं. ग्रंथ=ધન?

ગર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્થ

પુંલિંગ

 • 1

  +ગરથ.

મૂળ

सं. ग्रंथ?

ગ્રંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રંથ

પુંલિંગ

 • 1

  પુસ્તક.

 • 2

  [બત્રીસ અક્ષરનો બનેલો] અનુષ્ટુભ છંદનો શ્લોક.

 • 3

  બંધન.

મૂળ

सं.