ગ્રંથપાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રંથપાલ

પુંલિંગ

  • 1

    પુસ્તકાલયમાં પુસ્તકોની રક્ષા અને આપવા લેવાની વ્યવસ્થા કરનાર.