ગ્રથવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રથવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગૂંથવું; ગાંથવું.

  • 2

    રચવું; લખવું.

મૂળ

सं. ग्रथ्