ગુરુદક્ષિણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુદક્ષિણા

સ્ત્રીલિંગ

  • 1

    અભ્યાસ પૂરો કર્યા પછી ગુરુને આપવાની દક્ષિણા.