ગરદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરદો

પુંલિંગ

 • 1

  તમાકુનાં પાંદડાંનો ભૂકો; જરદો.

મૂળ

फा. गर्द

ગુરદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરદો

પુંલિંગ

 • 1

  ગુરજ; લોઢાનો મગદળ.

 • 2

  મૂત્રપિંડ; 'કિડની'.

 • 3

  હિંમત; સાહસ.