ગરનાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરનાળ

સ્ત્રીલિંગ

  • 1

    છરાના ગોળા ભરવાની, ખાંડણી જેવી તોપ.

મૂળ

पो. गार्नेल; हिं. म. गरनाल

ગરનાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરનાળું

નપુંસક લિંગ

  • 1

    પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ; નાળું.

મૂળ

ગર(ગળવું)+નાળું