ગ્રૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રૂપ

નપુંસક લિંગ

  • 1

    સમૂહ; ગણ; દળ.

  • 2

    જૂથ.

  • 3

    મંડળી.

મૂળ

इं.