ગુરૂપસદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરૂપસદન

નપુંસક લિંગ

  • 1

    ગુરુ પાસે જવું તે.

  • 2

    ગુરુનાં ચરણોમાં પડવું-શિષ્ય બનવું તે.

મૂળ

+उपसदन