ગરબું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરબું

નપુંસક લિંગ

  • 1

    ગરીબ માણસ (પ્રાયઃ 'ગરીબ' જોડે આવે છે. ગરીબ-ગરબું) નિર્ધન; કંગાલ.

  • 2

    બાપડું; દુઃખી.

  • 3

    લાક્ષણિક નમ્ર; સાલસ; રાંક.

મૂળ

अ. गरबा