ગરબડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરબડ

સ્ત્રીલિંગ

  • 1

    ઘોંઘાટ.

  • 2

    લાક્ષણિક અવ્યવસ્થા; ગોટાળો.

મૂળ

दे. गडबड; રવાનુકારી