ગરબડગોટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરબડગોટો

પુંલિંગ

  • 1

    ગોટાળો; અવ્યવસ્થા.

  • 2

    હિસાબમાં ઘાલમેલ; તફડંચી.