ગરબડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરબડિયું

વિશેષણ

  • 1

    ગરબડ કરે એવું; ધાંધલિયું; ગડબડવાળું.

નપુંસક લિંગ

  • 1

    અડબડિયું; ગોથું (ગરબડિયું આવવું, ગરબડિયું ખાવું).