ગરબીભટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરબીભટ

પુંલિંગ

  • 1

    ગરબીઓ ગાનારો; બૈરાંનો રાગ તાણનારો બ્રાહ્મણ.

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક રાંડવું.