ગરબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરબો

પુંલિંગ

  • 1

    નોરતાંમાં અથવા માતા વાવે છે તે પ્રસંગની કાણાવાળી માટલી જેમાં ઘીનો દીવો રખાય છે તે.

  • 2

    દીવા કે માંડવીની આસપાસ ફરતાં ફરતાં તાળીઓ પાડીને ગાવું તે.

  • 3

    મોટી ગરબી; રાસડો.