ગરભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરભ

પુંલિંગ

 • 1

  ગર્ભ; માના પેટમાં રહેલું જીવનું રૂપ.

 • 2

  અંદરનો માવો.

 • 3

  કોઈ પણ વસ્તુનો અંદરનો ભાગ.

 • 4

  નાટકની એક સંધિ.

મૂળ

सं. गरभ, गर्भ

ગર્ભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભ

પુંલિંગ

 • 1

  માના પેટમાં રહેલું જીવનું રૂપ.

 • 2

  ગર; અંદરનો માવો.

 • 3

  કોઈ પણ વસ્તુનો અંદરનો ભાગ.

 • 4

  નાટકની એક સંધિ.

મૂળ

सं.