ગર્ભકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભકાલ

પુંલિંગ

  • 1

    ગર્ભ ધારણ કરવાનો સમય.

  • 2

    ગર્ભ રહે ત્યારથી જન્મ થાય ત્યાં સુધીનો સમય.

  • 3

    નાટકની પાંચ સંધિમાંની મધ્ય તે, જ્યારે કથાની ફલપ્રાપ્તિનો નિશ્ચય નથી થતો-ગર્ભમાં હોય છે.