ગર્ભકોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભકોષ

પુંલિંગ

  • 1

    ગર્ભાશય.

  • 2

    વનસ્પતિવિજ્ઞાન​
    ફળેલો અંડકોશ; 'ઝાઇગોટ'.