ગર્ભનિરોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભનિરોધ

પુંલિંગ

  • 1

    ગર્ભ રહેતો રોકવો તે; ગર્ભાધાનનિરોધ; ગર્ભાધાન થતું અટકાવવું તે; 'કૉન્ટ્રાસેપ્શન'.