ગર્ભશ્રીમંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભશ્રીમંત

વિશેષણ

  • 1

    ગર્ભથી-જન્મથી પૈસાદાર; શ્રીમંતને ઘેર જન્મેલું.