ગર્ભાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભાંક

પુંલિંગ

  • 1

    નાટકના કોઈ એક અંકમાં રજૂ થતો અન્ય કોઈ નાટકનો અંશ.

મૂળ

सं.