ગર્ભાધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભાધાન

નપુંસક લિંગ

  • 1

    ગર્ભ મૂકવો તે.

  • 2

    ગર્ભધારણ કરવું તે.

  • 3

    એ નામનો એક સંસ્કાર.

મૂળ

सं.