ગર્ભિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગર્ભિત

વિશેષણ

  • 1

    જેના ગર્ભમાં-ઊંડાણમાં કંઈ બીજી વસ્તુ, અર્થ કે ભાવ રહેલો હોય તેવું; છૂપું.

મૂળ

सं.