ગુરુમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુમુખ

વિશેષણ

  • 1

    ગુરુના મોંએથી મળેલું.

  • 2

    મનસ્વી નહિ પણ દીક્ષિત-ગુરુના બોધને અનુસરનારું.

ગુરુમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુમુખ

નપુંસક લિંગ

  • 1

    ગુરુનું મુખ.