ગુરુમુખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુમુખી

વિશેષણ

  • 1

    ગુરુના મુખનું.

સ્ત્રીલિંગ

  • 1

    શીખોમાં શરૂ થયેલી પંજાબની એક લિપિ.