ગુરુમંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુમંત્ર

પુંલિંગ

  • 1

    ગુરુએ આપેલો મંત્ર.

  • 2

    લાક્ષણિક છૂપી સલાહ; શિખવણી.