ગરમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરમર

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ (તેનાં મૂળનું અથાણું થાય છે).

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ (તેનાં મૂળનું અથાણું થાય છે).

મૂળ

સર૰ म.