ગરમાગરમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગરમાગરમી

સ્ત્રીલિંગ

  • 1

    ગરમાગરમ-બરોબર ગરમ થવું કે હોવું તે.

  • 2

    ઉશ્કેરાટ; જુસ્સો; ઉત્કટતા.