ગુરુમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુમાન

નપુંસક લિંગ

  • 1

    વડીલ પ્રત્યેની અદબ.

  • 2

    રૂસણું; રૂસણાનું કટાક્ષ.