ગુજરાતી માં ગરમીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગરમી1ગરમી2

ગરમી1

સ્ત્રીલિંગ

  • 1

    માપસર આંક પાડવા માટેનું સુતારનું એક ઓજાર (ગરમી મારવી, ગરમી લગાવવી).

ગુજરાતી માં ગરમીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગરમી1ગરમી2

ગરમી2

સ્ત્રીલિંગ

  • 1

    ગરમપણું; ઉષ્ણતા; તાપ.

  • 2

    ગરમી-ચાંદી કે પરમિયાનો રોગ.

મૂળ

फा.