ગેરવસૂલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેરવસૂલી

સ્ત્રીલિંગ

  • 1

    ખોટું કે વધારેપડતું કે ગેરકાનૂની વસૂલ કરવું તે-તેવી વસૂલાત; 'એગ્ઝેક્ષન'.