ગુરુવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુવાદ

પુંલિંગ

  • 1

    સાધના માટે ગુરુ અનિવાર્ય છે અને તેના પ્રત્યે અનન્ય ભક્તિ હોવી જોઈએ, એવો વાદ.