ગેરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેરવો

પુંલિંગ

  • 1

    ઘઉંના ખેતરમાં થતો એક રોગ.

મૂળ

જુઓ 'ગેરુ' સર૰ म. गेरबा; हिं. गेरुआ

ગેરુવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેરુવો

પુંલિંગ

  • 1

    ગેરુનો-ભગવો રંગ.

મૂળ

'ગેરુ' જુઓ