ગુરુશાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુશાહી

સ્ત્રીલિંગ

  • 1

    ગુરુવાદ; શિષ્ય પર ગુરુનું આધ્યાત્મિક રાજ્ય હોવું તે.