ગ્રસ્તાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રસ્તાસી

પુંલિંગ

  • 1

    ગ્રહણ છૂટ્યા પહેલાં સૂર્યચંદ્રનું આથમી જવું તે.

મૂળ

+अस्त