ગેરસમજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેરસમજ

સ્ત્રીલિંગ

  • 1

    ઊંધી, અવળી, ભૂલભરેલી કે ખોટી સમજ.

ગેરસમજુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેરસમજુ

વિશેષણ

  • 1

    ગેરસમજવાળું.