ગ્રસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પકડવું.

  • 2

    કોળિયો કરવો; ખાવું.

  • 3

    સૂર્યચંદ્રને રાહુએ ઘેરવું.

મૂળ

सं. ग्रस्