ગુજરાતી

માં ગર્હણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર્હણ1ગ્રહણ2

ગર્હણ1

નપુંસક લિંગ

 • 1

  નિંદા.

ગુજરાતી

માં ગર્હણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગર્હણ1ગ્રહણ2

ગ્રહણ2

નપુંસક લિંગ

 • 1

  લેવું, પકડવું તે.

 • 2

  સમજ.

 • 3

  સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રના આવવાથી કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વીના આવવાથી સૂર્ય અને ચંદ્રનું ઘેરાવું-ગ્રસાવું તે (જ્યો).

મૂળ

सं.