ગ્રહણ કાઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રહણ કાઢવું

  • 1

    ગ્રહણથી લાગતી આભડછેટ દૂર કરવા ઘરમાંથી એંઠવાડો કાઢી નાખવો, તેમ જ રસોડું-વાસણ ધોઈ કાઢવાં.