ગ્રહશાંતિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગ્રહશાંતિક

નપુંસક લિંગ

  • 1

    કોઈ પણ મંગળ કાર્યની શરૂઆતમાં ગ્રહોની માઠી અસર નિવારવા માટે કરાતી ધાર્મિક ક્રિયા.